જગ્યાઓ:
1. ટેકનીકલ એડવાઈઝર
લઘુત્તમ શૈક્ષણિક લાયકાત:
માન્ય યુનિવર્સિટીમાંથી સિવિલ ઈજનેર/આર્કિટેક ની
સ્નાતકની પદવી ધરાવતા ઉમેદવારો જગ્યાની અરજી માટે પાત્ર ગણાશે.
અપેક્ષિત અનુભવ :
ઉમેદવારો સિવિલ ઈજનેર/આર્કટેક તરીકેની કામગીરીમાં
૧૦ વર્ષનો અનુભવ ધરાવતો હોવો જોઈએ
For Advertisement: Click Here
For more detail: Click Here
For Application Form: Click Here
No comments:
Post a Comment